Solar System Manufacturers In India

cropped-logo.pngAkshar Solar System

 

કંપનિનુંસરનામું:        B/12, દર્શન વિલા, ગોપાલ ચોક,
નવા નરોડા, ઠક્કર બાપા નગર,
મુખ્ય રોડ, અમદાવાદ 382346, ગુજરાત, ઇન્ડિયા.

ટેલીફોને: +91-79-22950308, મોબાઈલ: +91-9427070583

                     1. સોલાર સ્ટ્રીટ લાઈટ

Solar Street Light Manufacturer

  • સોલાર સ્ટ્રીટ લાઈટ નો ઉપયોગ તમે ગમે ત્યાં કરી શકો.
  • સોલાર સ્ટ્રીટ લાઈટ જોડાણ માટે કોઈ વાયર ની જરૂર નથી.
    સૂર્ય થી ચાલતી લાઈટઓ નાખવી ખુબજ સરળ છે.
  • તેમાં વધારે ખર્ચ થતો નથી, તે વિશ્વસનીય અને ખૂબ જ અસરકારક છે.
  • તે વીજળી ઉપલબ્ધ નથી અથવા સુસંગત નથી તેવી પરિસ્થિતિ અત્યંત ઉપયોગી છે.

 

2. સોલાર વાટર પંપ

solar water pump manufacturers

  • સૂર્ય સંચાલિત પંપ એ સૂર્યપ્રકાશ દ્વારા ચાલતું એક પંપ છે.
  • તે સૂર્યપ્રકાશ ની ઊર્જા દ્વારા ફોટોવોલ્ટેઇક પેનલ અથવા ગ્રિડ વીજળી અથવા ડીઝલ થી વીજળી ઉત્તપન કરી ચાલતું એક પંપ છે.
  • જ્યાં વીજળી ની શક્યતા ખુબજ કમ અથવા ગ્રિડ વીજળી અનુપલબ્ધ અને પુરતી ઊર્જા પ્રાપ્ત થતી ના હોય ત્યાં સૌર પંપ ઉપયોગી છે.
  • સોલાર (સૌર) પાણી પંપ કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે આદર્શ છે અને તે પરંપરાગત રીતે સંચાલિત ઉપકરણઓ માટે એક મહાન વિકલ્પ છે.
  • સૂર્ય થી ચાલતા પાણી ના પંપ નો ઉપયોગ કરવો અને નાખવુ ખુબજ સરળ છે.
  • તેની દેખ – ભાલ કરવા માં ખુબજ કમ ખર્ચ આવે છે.
  • તે પર્યાવરણ અનુકૂળ હોય છે અને અશ્મિભૂત ઇંધણ પર આધાર ઘટાડે છે.

       3. સોલાર હોમ લાઇટિગ સિસ્ટમ

solar home light manufacturers

  • સોલાર હોમે લાઇટિગ સિસ્ટમ નો ઉપયોહ સૂર્ય પ્રકાશ દ્વારા ઉર્જા એકત્ર કરી તેનું વીજળી માં રૂપાંતર કરવા માં આવે છે અને તેનો ઉપયોગ લાઇટિંગ જરૂરીયાતો પરિપૂર્ણ કરવા માં થાય છે.
  • આપણે આ સૌર ઉર્જા ને બેટરી માં એકત્ર કરી તેનો આપણે ઘર ની લાઇટિંગ જરૂરીયાતો પરિપૂર્ણ કરી શકીએ છીએ.
  • સૂર્ય થી ચાલતી લાઈટો માં સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ, ચાર્જ નિયંત્રક અને લાઇટિંગ સિસ્ટમ નો સમાવેશ થાય છે.
  • તમારે ફક્ત સૌર મોડ્યુલ લગાવાની જરૂર છે, તેને તમે ખુલા વિસ્તાર અથવા ટેરેસ માં સૌર મોડ્યુલ સ્થાપિત કરવાની જરૂર છે. જેથી કરીને તે પૂરતી સૂર્યપ્રકાશ પ્રાપ્ત કરી શકે છે.
  • સૌર ઘર લાઇટિંગ સિસ્ટમ તમને આસપાસના પર્યાવરણ પ્રદૂષિત કાર્ય વિના મફત વીજળી મેળવાનો આનંદ લેવા માં મદદ કરે છે.
  • આ સિસ્ટમ ખુબજ લાભદાયી છે, જ્યાં ઉનાળા ના દિવસો લાંબા હોય છે.

  4. સૌર ફેંસ ગાર્ડ-ઝટકા સિસ્ટમ

Fence Guard zatka Manufacturers

  • સૌર ફેંસ ગાર્ડ-Zatka સુરક્ષા માટેની વસ્તુ છે.
  • તે ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી છે. તે તેમના ફાર્મ્સ અને કીમતી ચીજો અને પાક રક્ષણ માટે ખુબજ ઉપયોગી છે.
  • તેના નામ પરથીજ ખયાલ આવી જાય છે કે તે સુરક્ષા માટે ઉપયોગ તય છે. તેનો ઉપયોગ ઘર, ફાર્મ હાઉસ, ફેક્ટરી ની સુરક્ષા માટે કરવામાં આવે છે.
  • સૌર ફેંસ ગાર્ડ નાખવું ખુબજ સરળ છે, એક વાર નાખ્યા બાદ પછી કોઈ પણ તમારા ફાર્મ્સ અથવા જગ્યાએ દાખલ થઇ સકતો નથી.
  • અત્યારે તો ફેંસ ગાર્ડ સૂર્યાસ્ત પછી આપમેળે બંદ અને ચાલુ થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>